Friday, December 27, 2024
HomeGujaratસંભવિત "ટાઉતે" વાવાઝોડા અનુસંધાને રાહત કાર્ય માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ-હળવદ પ્રખંડની...

સંભવિત “ટાઉતે” વાવાઝોડા અનુસંધાને રાહત કાર્ય માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ-હળવદ પ્રખંડની ટિમ તૈનાત

સંભવિત ટાઉતે વાવાઝોડું ગુજરાત માં આવનાર ટૂંક સમય માં પ્રવેશ કરે તેવી સંભાવના છે ત્યારે તેની સામે રાહત કાર્ય માટે હળવદ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ હળવદ પ્રખંડ ની ટિમ તૈનાત છે ત્યારે આ વાવાઝોડા માં કોઈ પણ પ્રકાર ના રાહત કાર્ય માટે તત્પર છે અને જરૂર પડ્યે ફૂડ પેકેટ અને અન્ય વ્યવસ્થાની તૈયારી પણ કરી રાખી છે ત્યારે આપાતકાલીન સમયે તંત્રને અને હળવદની જનતાની સેવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકરો તૈયાર છે ત્યારે આપેલ સંપર્ક સૂત્ર પર સંપર્ક કરવા જણાવ્યું છે.

- Advertisement -
- Advertisement -

રશ્મિનભાઈ દેથરીયા – 7990510675, ઉમેશભાઈ પ્રજાપતિ – 9687662518
શનિભાઈ ઠકકર – 9825219895, વિજયભાઈ ભરવાડ – 9601086033
રણછોડભાઈ દલવાડી – 7284974572, કિરણભાઈ પંડ્યા – 9825489408
કાર્તિકભાઈ ખત્રી – 9879272174, પરેશભાઈ રાવલ – 8758052848

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!