Tuesday, April 30, 2024
HomeGujaratહળવદ તાલુકાની ૪૫ ગ્રામ પંચાયત નું સવારે 7 વાગ્યાથી ગ્રામપંચાયતની ચૂંટણી...

હળવદ તાલુકાની ૪૫ ગ્રામ પંચાયત નું સવારે 7 વાગ્યાથી ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ

હળવદ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિ પુર્ણ વાતાવરણ વચ્ચે મતદાન શરુ થઈ ગયું છે . જેમાં વહેલી સવાર થી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કડકડતી ઠંડી મા લોકો મા મતદાન કરવા લોકો મા ઉત્સુકતા જોવા મળી રહી છે .આજે હળવદ તાલુકાની ૪૫ ગ્રામ પંચાયત માટે ૧૧૫ મતદાન મથકો પર થશે મતદાન થશે.જેમાં કુલ ૯૬૬૩૨ મતદારો સરપંચ માટે ઉમેદવારી નોંધાવેલ ૨૦૧ ઉમેદવારો અને સભ્યો નું ભાવી નક્કી કરશે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પ્રાંત અધિકારી સહિતના ચૂંટણી અધિકારીઓ તથા હળવદ પી આઈ દ્વારા  ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!