Thursday, December 26, 2024
HomeNewsવાંકાનેરના જુદાજુદા અક્સમાતના બે બનાવોમાં પોલીસ ફરીયાદ નોધાઈ 

વાંકાનેરના જુદાજુદા અક્સમાતના બે બનાવોમાં પોલીસ ફરીયાદ નોધાઈ 

વાંકાનેરના જુદાજુદા અક્સમાતના બે બનાવોમાં પોલીસ ફરીયાદ નોધાઈ

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના રાણેકપર નજીક સીએનજી રીક્ષાની હડફેટે બાઈક આવ્યું
વાંકાનેરના રાણેકપર નજીક સીએનજી રીક્ષાએ બાઈકને અડફેટે લેતા બાઈકસવાર  થાનગઢના રહેવાસી મયુર ગોરધનભાઈ સોલંકી ઇજાગ્રસ્ત થતાં  ફરિયાદ નોધાવી હતી કે તે મોટરસાયકલ જીજે ૧૩ એજે ૫૨૮૭ લઈને રાણેકપર પાસેથી જતો હોય ત્યારે સીએનજી રીક્ષાચાલકે તેના બાઈકને અડફેટે લેતા યુવાનને ફેકચર જેવી ઈજા પહોંચી હતી અને રીક્ષાચાલક નાસી ગયો હતો

વકાનેર સરતાન પર રોડ પર ટ્રક હડફેટે એક્ટિવા આવતા પોલીસ ફરિયાદ નોધાઈ

વાંકાનેરના સરતાનપર રોડ પર ટ્રક હડફેટે એકટીવાવાં વાંકાનેરના જુના વઘાસીયાના રહેવાસી ઉસ્માન મામદ માથકીયા (ઉ.વ.૫૨) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક ટ્રેઇલર જીજે ૧૪ જીએફ ૧૦૭૫ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદીના દીકરાના એકટીવા જીજે ૦૩ એફસી ૩૪૬૭ ને ઠોકર મારી હતી અને આરોપી ટ્રક રેઢો મૂકી નાસી ગયો હતો

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!