Thursday, December 11, 2025
HomeGujaratવાંકાનેર: ઢુવા ચોકડી નજીક ૭ વર્ષીય બાળકીનું ઝાડા-ઉલટી બાદ બેભાન થઈ મોત

વાંકાનેર: ઢુવા ચોકડી નજીક ૭ વર્ષીય બાળકીનું ઝાડા-ઉલટી બાદ બેભાન થઈ મોત

વાંકાનેરના ઢુવા ચોકડી વિસ્તારમાં રહેતા પરિવારની ૭ વર્ષીય બાળકીને ઝાડા અને ઉલટી થયા હતા, જેથી બેભાન થયા બાદ માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતુ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી આગળ પટેલ પાન પાછળ ભુપતભાઇના રૂમમાં રહેતા મુળરહે.રાજુલા ગોકુળનગર જય માતાજી ગ્રાઉન્ડ પુજા એપાર્ટ્મેન્ટ જી.અમરેલીના વતની સંદીપભાઇ માલકુભાઇ વાળાની ૭ વર્ષીય દીકરી પરી ઉર્ફે જલકને ઝાડા-ઉલટી થયા હતા. જે બાદ તબિયત વધુ બગડતા માસુમ બાળકી બેભાન થઈ ગયા પછી તુરંત તેણીનું મૃત્યુ થયું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!