Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેર:અચાનક શ્વાસ લેવામાં પડેલી તકલીફ સબબ સારવારમાં રહેલા ૭૦ વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ

વાંકાનેર:અચાનક શ્વાસ લેવામાં પડેલી તકલીફ સબબ સારવારમાં રહેલા ૭૦ વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ

વાંકાનેરની ભાટીયા સોસાયટી ચંદ્રપુર-૨ માં રહેતા નામલબેન પ્રભુભાઇ ચાવડા ઉવ.૭૦ ગઈ તા.૨૧/૧૧ના રોજ સાંજના છ એક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓને પ્રથમ સારવારમાં વાંકાનેરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અત્રે રાજકોટ એઈમ્સ હોસ્પિટલ ખાતે તા.૨૨/૧૧ રોજ સારવારમાં લાવતા જેને ઈમરજંન્સીમાં સારવારમા દાખલ કરેલ જેનુ ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું, હાલ મૃત્યુના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!