Wednesday, November 19, 2025
HomeGujaratવાંકાનેર: સરતાનપર ગામ નજીક બાઇક ઉપર વિદેશી દારૂ લઈને નીકળેલ એક ઝડપાયો

વાંકાનેર: સરતાનપર ગામ નજીક બાઇક ઉપર વિદેશી દારૂ લઈને નીકળેલ એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના સરતાનપર થી પાનેલી ગામ જવાના રસ્તે પોલીસ ટીમ વાહન ચેકીંગ કરતા હોય તે દરમિયાન સરતાનપર ગામ તરફથી આવતા હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.ન. જીજે-૩૬-એએન-૪૫૮૭ ને રોકી બાઇક ચાલકની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂ રોયલ સ્ટગની બે બોટલ કિ.રૂ.૨,૬૦૦/-મળી આવી હતી જેથી તુરંત આરોપી વિપુલભાઈ બચુભાઇ બલોધરા ઉવ.૩૦ રહે. હાલ રફાળેશ્વર મૂળરહે.નવી જોગડ ગામ તા.હળવદ વાળાની વાંકાનેર તાલુકા પોલીસે અટકાયત કરી મોટર સાયકલ સહિત કુલ રૂ.૩૨,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!