Thursday, January 9, 2025
HomeGujaratવાંકાનેર: આઇ-૧૦ કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એકને ઝડપી લેવાયો

વાંકાનેર: આઇ-૧૦ કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એકને ઝડપી લેવાયો

પોલીસે ૧૫૦ લીટર દેશી દારૂ તથા કાર સહિત ૨.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે રોડ ઉપરથી આઇ ૧૦ કાર રજી. જીજે-૦૩-જેસી-૫૫૪૪માં દેશી દારૂ લઈ નીકળેલ આરોપી શૈલેષભાઈ રાજાભાઈ સિહોરા ઉવ.૩૦ રહે.સુ. નગર જીલ્લાના કોરડા ગામને ઝડપી લેવામાં આવ્યો છે. વાંકાનેર પોલીસે કારમાંથી ૧૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૩,૦૦૦/- તથા આઇ-૧૦ કાર કિ.રૂ. ૨ લાખ મળી કુલ રૂ.૨,૦૩,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!