Thursday, April 18, 2024
HomeGujaratવાંકાનેર : રેલ્વે નાળા પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

વાંકાનેર : રેલ્વે નાળા પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૬ ના રોજ પોલીસે વાંકાનેર નજીક હાઈવે રોડ ઉપર રેલ્વે નાળા પાસે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા ગોવિંદભાઈ ઉર્ફે જાડીયો ગંગારામભાઈ મદ્રસાણીયા (ઉ.વ.૨૯, ધંધો મજુરી રહે.જુની રાતીદેવળી તા.વાંકાનેર) ને વર્લી ફીચરના સાહીત્ય તથા કુલ રોકડ રૂ. ૬૧૦/- સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!