Tuesday, April 23, 2024
HomeGujaratવાંકાનેર : ઢુંવા ગામે પેટ્રોલ પંપ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત,...

વાંકાનેર : ઢુંવા ગામે પેટ્રોલ પંપ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષાચાલક ઈજાગ્રસ્ત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૩૦નાં રોજ ઢુંવા ગામે એસ્સાર પેટ્રોલ પંપ નજીક ટ્રક રજી નં. આરજે-૦૨-જીબી-૦૯૪૨ હાઇવે રોડ ઉપર રોંગ સાઇડમાં પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવી રહેલ રીક્ષા નં. જીજે-૩૬-યુ-૬૦૫૨ ને હડફેટે લેતા ફરીયાદી જિતેનભાઇ ધરમશીભાઇ ચારોલીયાને માથાના ભાગે તથા શરીરે ડાબા હાથે મુંઢ ઇજા તેમજ સાહેદ સંદિપ પુનાભાઇને શરીરે મુંઢ ઇજા થઇ હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી ટ્રકચાલકને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!