વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે નવા રેરા નામની સીમમાં ભેંસના તબેલામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની વિગતો સિટીઝન પોર્ટલ એપ્પમાં અપલોડ નહીં કરી તેમજ સંબંધિત કચેરીમાં માહિતી આપી ન હોય જેથી આરોપી ઇનાયતભાઈ મજીદભાઈ સરવદી ઉવ.૩૦ રહે.પીપળીયારાજ તા.વકાનેરવાળાની અટક કરી તેની સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.