Thursday, March 20, 2025
HomeGujaratવાંકાનેર:મકાન ભાડે આપી, ભાડા કરાર કે પોલીસને જાણ નહીં કરનાર મહિલા મકાન-માલીક...

વાંકાનેર:મકાન ભાડે આપી, ભાડા કરાર કે પોલીસને જાણ નહીં કરનાર મહિલા મકાન-માલીક વિરુદ્ધ કાર્યવાહી.

વાંકાનેર ટાઉનમાં ગાયત્રી મંદિર નજીક મફતિયાપરા વિસ્તારમાં રહેણાંક મકાન પોતાના આર્થિક લાભ માટે ભાડે આપી તેનો ભાડા કરાર કે ભાડુઆતના આધાર પુરાવા ન રાખી તેમજ સંબંધિત પોલીસ મથકમાં જાણ નહીં કરનાર આરોપી રૂકશાનાબેન સલીમભાઇ ખલીફા રહે-ભાટીયા સોસાયટી મદરેસા પાસે વાંકાનેર વાળા વિરુદ્ધ બીએનએસની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!