Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેર : કોઠી ગામનાં બસસ્ટેન્ડ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દેશી દારૂ ઝડપાયો, કાર...

વાંકાનેર : કોઠી ગામનાં બસસ્ટેન્ડ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દેશી દારૂ ઝડપાયો, કાર માલિકની શોધખોળ

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના કોઠી ગામ ના બસસ્ટેન્ડ પાસે હુન્ડાઇ કંપનીની સફેદ કલરની ગ્રાન્ડ આઇ.૧૦ કાર જેના એન્જીન નંબર D3FBJM652845 તથા ચેસીસ નંબર MALA851ELJM906393 વાળીમા પાસ પરમીટ કે આધાર વગર ૩૭૫ લીટર દેશીદારૂનો જથ્થો મળી આવતા પોલીસે હુન્ડાઇ કંપની ની ગ્રાન્ડ આઇ.૧૦ કાર (કિં.રૂ.૧૫૦૦૦૦/-) તેમજ દેશી દારૂ (રૂ.૭૫૦૦/-) કબજે કરી કારનાં એન્જિન/ચેસીસ નંબર પરથી કાર માલિક વિરુદ્ધ પ્રોહિ.એક્ટ કલમ ૬૫ઈ,૯૮(૨) મુજબ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!