Wednesday, February 4, 2026
HomeGujaratવાંકાનેર: ખોજાખાના શેરીમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર: ખોજાખાના શેરીમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આરબલતો ખોજાખાના વાળી શેરીમાં જાહેર ખુલ્લા પટ્ટમાં ગંજીપત્તાના પાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા અલીઅસગર ઉસ્માનભાઈ શેખ ઉવ.૨૨ રહે. સીટી સ્ટેશન રોડ વાંકાનેર, કરીમશા નુરશા શેખ ઉવ.૨૮ ખોજાખાના શેરી વાંકાનેર, રમેશભાઈ ભીખાભાઈ સેતાણીયા ઉવ.૫૦ જી.આઈ.ડી.સીની બાજુમાં નવાપરા વાંકાનેર તથા એહમદભાઈ હાજીભાઈ ફકીર ઉવ.૨૧ નવાપરા ખડીપરા વાંકાનેર વાળાને રોકડા રૂ.૨,૮૫૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!