Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : નવાપરામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર : નવાપરામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ચાર ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૨નાં રોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન નવાપરા વિસ્તારમાં ખોડીયાર સોસાયટી પાસે જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે રેઈડ કરી સ્થળ પરથી જુગાર રમતા રફીકભાઇ રમજાનભાઈ હાલા (ઉ.વ.૩૪), અજયભાઈ પ્રેમજીભાઈ બાવરીયા(ઉ.વ.૩૦),કિશોરભાઈ છનાભાઇ ગાંગણ(ઉ.વ.૩૭) રહે ત્રણેય નવાપરા ખોડીયાર સોસાયટી વાંકાનેર અને અશરફ દાઉદ પીપરવાડિયા(ઉ.વ.૨૮, રહે નવાપરા પંચવટી સોસાયટી વાંકાનેર) એમ ચાર ઇસમોને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડ રૂ. ૧૨,૦૦૦/- કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!