Friday, May 17, 2024
HomeGujaratવાંકાનેર:ઢૂવા-માટેલ રોડ ઉપરથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેર:ઢૂવા-માટેલ રોડ ઉપરથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લામાં દારૂ ની બદીને ડામવા પોલીસ સતત કમર કસી રહી છે ત્યારે વાંકાનેરના ઢુવા માગેલ રોડ પરથી વધુ એક ઇસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ઢૂવા-માટેલ રોડ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બર પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પાસ પરમીટ કે આધાર વગર થેલીમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પાંચ બોટલ લઇ નીકળેલ આરોપી શંકરભાઇ બાલાભાઈ કટોસણા ઉવ.૩૪ રહે.હાલ માટેલ પંચમુખી રેસીડન્ટ મકાન નં ૪ મૂળગામ મદારગઢ જી.સુ.નગરની અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!