Sunday, September 8, 2024
HomeGujaratદસ પતાપ્રેમીઓને જુગાર રમતા ઝડપી લેતી વાંકાનેર પોલીસ

દસ પતાપ્રેમીઓને જુગાર રમતા ઝડપી લેતી વાંકાનેર પોલીસ

મોરબી: વાંકાનેરના ધમલપર ગામમા પટ્ટમા કેટલાક લોકો જાહેરમા ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે વાંકાનેર પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડી ત્યાં જુગાર રમતા આરોપીઓ સંજયભાઇ રવજીભાઇ બાવરવા, રણછોડભાઇ ભવાનભાઇ બાવરવા, દિપકભાઇ દેવશીભાઇ અબાસણીયા, અજયભાઇ ગગજીભાઇ બાવરવા, દલશુખભાઇ મનજીભાઇ દેત્રોજા, હિતેશભાઇ દેવરાજભાઇ બાવરવા, રાજેશભાઇ ભીમાભાઇ બાવરવા, નવઘણભાઇ ચતુરભાઇ અબાસણીયા,જયદીપભાઇ દીલીપભાઇ ધામેચા, રાયસીંગભાઇ છનાભાઇ બાવરવાને રોકડા રૂપીયા ૧૦,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!