Friday, January 10, 2025
HomeGujaratગુમ થયેલ બાળકને ગણતરીની કલાકમાં શોધી કાઢતી વાંકાનેર પોલીસ

ગુમ થયેલ બાળકને ગણતરીની કલાકમાં શોધી કાઢતી વાંકાનેર પોલીસ

વાકાનેરના ૨૫ વારીયા રાજકોટ રોડ ઉપર રહેતા સોહાનાબેન મોહસીનખાન પઠાણ (ઉ.વ.૩૬ ) નામના મહિલા પોતાના ધોરણ 6 માં ભણતા દીકરા સહેજાનખાનને વાંકાનેર પતાળીયાના કાંઠે આવેલ શારદા વિધાલયમા સવારે મુકવા ગયા હતા. જે પરત આવ્યા બાદ વિદ્યાલયમાંથી શિક્ષકનો કોલ આવ્યો કે તેમારો પુત્ર શાળાએ આવ્યો નથી આથી મહિલા હેબતાઈ ગયા હતા તેમણે તુરત જ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.તથા પીએસઆઇ બી.ડી.જાડેજા, એ.એસ.આઇ.હીરાભાઇ, હરપાલસિંહ, અજીતભાઇ, આસીફભાઇ સહીતનોએ તપાસ હાથ ધરતા બાળક રપ વારીયા પાછળના ભાગે મોબાઇલ ટાવરના ઓથમા વંડી પાછળ છુપાઇ બેઠો હોવાથી મળી આવતા છે તેમના માતા પિતાને સોંપતા વાલીઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!