Saturday, January 11, 2025
HomeGujarat''તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ૧.૨૦ લાખની કિંમતના ખોવાયેલ મોબાઈલ શોધી કાઢતી...

”તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ૧.૨૦ લાખની કિંમતના ખોવાયેલ મોબાઈલ શોધી કાઢતી વાંકાનેર તાલુકા પોલીસ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલ ૧.૨૦ લાખની કિંમતના મોબાઈલ શોધી અરજદારોને પરત કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR એપ્લિકેશનના ઉપયોગ કરી સબ ઇન્સ્પેક્ટર એલ.એ ભરગા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા અરજદારોના ખોવાયેલ મોબાઇલની વિગત મેળવી એપ્લીકેશન મારફતે રોજે રોજ અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ.૧,૨૦,૦૦૦ની કિંમતના ખોવાયેલ ૭ મોબાઈલો શોધી અરજદારોને પરત કરી ખરી રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરી બતાવ્યું હતું સમગ્ર કામગીરીમાં તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એ ભરગા, પોલીસ હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, પો.કો. જયદીપસિંહ જાડેજા, તેમજ પો.કો. હંસાબેન પાપોદરા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો.

અહેવાલ: મયુર ઠાકોર ( વાંકાનેર)

તા: 2 જુલાઈ 2024

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!