વાંકાનેર ટાઉનના દિવનપરામાં રહેતા નમીરભાઈ ઇમરાનભાઈ રવાણી એ ગઈકાલ તા.૩૦/૦૩ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનાવની તપાસમાં મૃતક નમીરભાઈ માનસિક મગજની બીમારીથી પીડાતા હોય, જેથી માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના રહેણાંકના બાથરૂમમાં ઓઢણ દ્વારા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, હાલ વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ સન્જ અ. મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.