Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : માટેલ ગામેથી દેશી દારૂ સાથે બે ઝડપાયા

વાંકાનેર : માટેલ ગામેથી દેશી દારૂ સાથે બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૦નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન આરોપી જયદિપભાઈ ઉર્ફે ગોપાલ હેંમતભાઈ કુણપરાને દેશી દારૂ લીટર ૭૫ કિં.રૂ.૧૫૦૦/- સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી જયદિપભાઈએ આ દારૂ રણજીત ઉર્ફે પીન્ટુ ચતુરભાઈ દેકાવાડીયા પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસે દારૂ દારૂનો જથ્થો કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!