Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર : સીરામીક ફેકટરીમા કોલસાના વોપરના વરમમાં અંદર પડી જતા શ્રમિકનું મોત

વાંકાનેર : સીરામીક ફેકટરીમા કોલસાના વોપરના વરમમાં અંદર પડી જતા શ્રમિકનું મોત

મોરબી: વાંકાનેરના સીરામીક ફેકટરીમા કોલશાના વોપરના વરમમાં અંદર પડી જતા શ્રમિકનું મોત થયેલ હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પો.સ્ટેમાંથી જાણવા મળેલ વિગત મુજબ સિંકન્દરસિંગ તુલશારામ (ઉ.વ ૨૫ રહે- હાલ વ્હાઇટ હાઉસ સીરામીક વઘાસીયા સીમ વાંકાનેર) વાળો વઘાસીયા સીમ પાસે આવેલ વ્હાઇટ હાઉસ સીરામીક ફેકટરીમા તારીખ ૨૦/૦૭/૨૨ ના રોજ કામ કરતો હતો. ત્યારે કોલશાના વોપરના વરમમાં અંદર પડી જતા તેનું મોત થયેલ હતું. વાંકાનેર પોલીસ આ બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!