ફ્રી મટિરિયલ્સ સાથે લાઈફટાઈમ સપોર્ટ મળશે:બેચમાં મર્યાદિત સીટ જ ઉપલબ્ધ, વહેલા તે પહેલાં ધોરણે પ્રવેશ
સરકાર નિકાસને ભરપૂર પ્રોત્સાહન આપવા તત્પર, આવતા દિવસોમાં નિકાસ ક્ષેત્રે અનેક સુવર્ણ તકો ના દ્વાર ખુલવાના છે અને આ તકો ઝડપવા માટે એકસપોર્ટમાં નિપૂણતા મેળવવી જરૂરી છે
મોરબી:ઈમ્પોર્ટ- એક્સપોર્ટ શીખીને કારકિર્દી બનાવવી છે ?તો આપના માટે ગેલેક્સી એક્સપોર્ટ ટ્રેનિંગ એકેડમીમાં 10 માર્ચથી નવી બેચ શરૂ થઈ રહી છે.આજે જ અહીની રૂબરૂ મુલાકાત લઈ અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ તરફ આગળ વધો.
સરકાર દેશના અર્થતંત્રના કદને 5 ટ્રીલિયન ડોલરે પહોચાડવા માંગે છે. જેના માટે નિકાસમાં અનેક લાભો આપીને નિકાસને પ્રોત્સાહન રહી છે.ઉપરાંત નિકાસમાં હજુ પણ અનેક મહત્વપૂર્ણ સુધારાલક્ષી પગલાં લેવાની શક્યતાઓ છે.
ત્યારે આનો સૌથી વધુ ફાયદો ઈમ્પોર્ટ- એક્સપોર્ટ સાથે સંકળાયેલા વ્યવસાયિકોને થવાનો છે.એટલે એ સ્પષ્ટપણે કહી શકાય કે આવનાર દિવસોમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રમાં ઘણી સુવર્ણ તકો ખૂલવાની છે.તો એ તકોને તમે ત્યારે જ ઝડપી શકો જ્યારે તેનું તમને જ્ઞાન હોય.
ત્યારે હવે તમને એ પ્રશ્ન થાય કે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે કારકિર્દી કઈ રીતે બનાવવી કઈ જગ્યાએ શીખવા જવું? તો આનો જવાબ ગેલેક્સી એક્સપોર્ટ ટ્રેનિંગ સેન્ટર છે.અહીં નવી બેચ શરૂ થઈ રહી છે.જેમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું એ ટુ ઝેડ વજ્ઞાન આપવામાં આવશે. અહીં નિષ્ણાંત એવા ચેતનસર પટેલ દ્વારા દરેક વ્યક્તિને પર્સનલી ગાઈડન્સ આપવામાં આવશે.અહીંની ખાસ વાત એ છે કે અહીં સ્ટડી મટિરિયલ્સ ફ્રી આપવામાં આવશે.આ સાથે દરેક વ્યક્તિને લાઈફટાઈમ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવશે.
ઈમ્પોર્ટ-એકસપોર્ટનો કોર્સ
• ઈન્ટરનેશનલ ટ્રેડ વિશેનું બેઝિક નોલેજ
• લીગલ એન્ડ રેગ્યુલેટરી જરૂરિયાતો
• બાયર્સ અને સપ્લાયર્સ શોધવા
• લોજીસ્ટીક્સ, પેમેન્ટ્સ અને રિસ્ક મેનેજમેન્ટ
બિઝનેશ માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ
તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા એક વખત આ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત જરૂર લ્યો
ગેલેક્સી એકસપોર્ટ ટ્રેનિંગ સેન્ટર
બાપા સીતારામ ચોક, મોરબી
ચેતનસર પટેલ
મોબાઇલ નંબર:97144 82352
,82001 65548