Sunday, June 15, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં પલટાયું વાતાવરણ: ગાજવીજ અને ભારે પવન સાથે ટંકારામાં વરસાદની શરૂઆત...

મોરબી જિલ્લામાં પલટાયું વાતાવરણ: ગાજવીજ અને ભારે પવન સાથે ટંકારામાં વરસાદની શરૂઆત થતા વીજળી ગુલ

મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે.ભારે પવન,વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં રાત્રિના સમયે ભારે પવન ફૂંકાયો અને વીજળીના ચમકારા સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. આ સાથે ટંકારામાં ધીમીધારે વરસાદ શરૂ થતાં શહેરભરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજળી ગુલ થતા લોકોએ હાલાકીનોસામનો પણ કરવો પડ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!