Thursday, October 3, 2024
HomeGujaratમોરબી ફ્રેન્ડ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રિનુ આયોજન કરવામાં આવ્યું

મોરબી ફ્રેન્ડ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રિનુ આયોજન કરવામાં આવ્યું

મોરબી સંસ્કાર ઈમેજીગ હોલ ખાતે ફ્રેન્ડ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રિના કોન્સેપ્ટ સાથે રાસ ગરબાનું આયોજન કર્યું હતું જેમા 31 જેટલી બાળાઓ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો ભાગ લેનારા તમામ સ્પર્ધકોને સ્યોર ગિફ્ટ અને વિનર *Project ReJoyUs* તરફથી પ્રેરણાત્મક ભેટ સ્વરૂપે દયાનંદ સરસ્વતીના પ્રેરક પુસ્તકો ટંકારાના project rejoyus સોહરવદી આસતાના બેન હેતલબેન જોશી માનસીબેન હસ્તે આપવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!