Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં જેતપર (મચ્છુ) ગામે જીનીંગ મીલની ઓરડીમાંથી વ્હીસ્કીની બોટલો ઝડપાઈ

મોરબી તાલુકાનાં જેતપર (મચ્છુ) ગામે જીનીંગ મીલની ઓરડીમાંથી વ્હીસ્કીની બોટલો ઝડપાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૭ના રોજ મોરબી તાલુકા પોલીસે જેતપર (મચ્છુ) ગામે ગંગારામભાઇ પટેલની બંધ જીનીંગ મીલની ઓરડીમાં જંગુ ભગુડીયાભાઇ રાઠવા(ઉ.વ.૩૨, રહે. જેતપર(મચ્છુ)એ પ્લાસ્ટિકના ૨ બાચકામાં ગે.કા. પાસ પરમીટ વગર રાખેલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેગડોવેલ્સ નં. ૦૧ સુપીરીયર વ્હીસ્કીની સીલબંધ બોટલ નંગ ૪૪ (કિં.રૂ. ૧૬,૫૦૦/-) ઝડપી પાડી હતી. પોલીસે આરોપી જંગુ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!