Tuesday, January 7, 2025
HomeGujaratમાળીયાની રેફરલ હોસ્પિટલમાં દવાનો જથ્થો પુરો પાડવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ...

માળીયાની રેફરલ હોસ્પિટલમાં દવાનો જથ્થો પુરો પાડવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી જિલ્લાના માળીયા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં દવાનો જથ્થો પુરો પાડવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજુઆત કરાઈ છે.રજુઆતમાં જણાવ્યું કે મોરબી જીલ્લાનામાળિયા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યા ખાલી હતી તે અંગે અમારા દ્વારા આપને કરાયેલી રજુઆતને પગલેઆપ દ્વારા ડોકટરની નિમણુંક કરવામાં આવી તે બદલ આપનો આભાર પરંતુ હાલમાં આ હોસ્પિટલમાં દવાનો સ્ટોક બિલકુલ ખલાસ છે. દવા તો ઠીક પણ પાટા પિંડી અને ડ્રેસિંગ માટેનો સમાન પણ નથી જેથી તાત્કાલિક દવાનો જથ્થો ફળવવાની ઇન્ટરનેશનલ હ્યુમન એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા સહિતનાઓએ માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!