Monday, June 9, 2025
HomeGujaratમોરબીના બેલા આમરણ ગામે દીવાલ માથે પડતા મહિલાનું મોત

મોરબીના બેલા આમરણ ગામે દીવાલ માથે પડતા મહિલાનું મોત

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના આમરણ બેલા ગામે રહેતા રહેમતબેન મામદભાઇ જામ ઉવ.૫૭ ઉપર આમરણ બેલા ગામમાં ગઈકાલ તા-૦૮ જૂનના રાત્રીના ૮ વાગ્યા પહેલા કોઇપણ સમયે દિવાલ પડતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં હાજર ડોક્ટરે રહેમતબેનને મૃત જાહેર કર્યા છે, ત્યારે મૃત્યુના બનાવ મામલે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!