Monday, December 23, 2024
HomeGujaratમોરબીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મોત નીપજ્યું

મોરબીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મોત નીપજ્યું

મોરબી જિલ્લામાં અપમૃત્યુનો એક કેસ આજે પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં મોરબીના રણછોડનગરમાં સેન્ટમેરી સ્કુલ પાછળ રહેતા શાયનાબેન લસ્માઇલભાઇ ભટ્ટી (ઉ.વ.૩૦) એ ગત તા. ૨૭/૦૩/૨૦૨૨ ના રોજ પોતાના ઘરે હતા આ દરમિયાન અકસ્માતે ઇલેકટ્રીક શોક લાગતા ગંભીર હાલતમાં મોરબી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.જેને લઈને મોરબી સીટી બી ડિવીઝન પોલીસને જાણ કરાતા પોલીસે અપમૃત્યુના કેસની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે

- Advertisement -
- Advertisement -

મોરબીના કેશરબાગમાંથી વધુ એક બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ

મોરબીના કેશરબાગમાંથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેને લઈને અજાણ્યાં ઇસમ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના વાવડી રોડ પર આવેલ રવિ પાર્કમાં રહેતા મકસુદભાઇ દાઉદભાઇ સુમરાએ હીરો કંપનીનુ સ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં. જી.જે.૩૬.પી.૮૨૮૮ જેની કિ.રૂ. ૨૦,૦૦૦ વાળુ
કેશરબાગમાં પાર્ક કર્યું હોય જેને કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી હંકારી ગયો હતો આ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!