Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં કોંગ્રેસના સમર્થનમાં મહિલાઓએ રેલી યોજી

મોરબીમાં કોંગ્રેસના સમર્થનમાં મહિલાઓએ રેલી યોજી

કોંગ્રેસ ના ઉમેદવાર જયંતી પટેલના સમર્થનમાં મહિલાઓએ રેલી યોજી હતી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં પેટા ચૂંટણીનું આવતી તારીખ3 નવેમ્બર ના રોજ મતદાન છે ત્યારે બન્ને પક્ષ દ્વારા જોરશોરથી રેલી અને સભાઓ તેમજ પ્રચાર માટે પ્રવાસો ખેડી રહ્યા છે પરંતુ એની સામે ઉમેદવાર માટે લોકો શુ કરી રહ્યા છે એ પણ મહત્વનું છે જેમાં આજે મોરબી શહેરમાં મહિલાઓ દ્વારા કોંગ્રેસના સમર્થનમાં રેલી યોજી હતી અનેઆ રેલીનો કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયથી શરૂઆત થઈ અને શહેરના રવાપર રોડ,પરા બજાર,શનાળા રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અમે યુવતીઓ જોડાઈ હતી અને તમામ મુખ્ય માર્ગો પર ફરી મહિલાઓએ કોંગ્રેસ ના જ્યંતી પટેલને જંગી લીડ થી જીતાડવા વધુ મતદાન કરવા અપીલ કરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!