Wednesday, March 4, 2026
HomeGujaratમોરબીના લાલપર ગામે ફેક્ટરીની ઓરડીમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના લાલપર ગામે ફેક્ટરીની ઓરડીમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના લાલપર ગામ નજીક લાલપર સીમમાં પાવર હાઉસ પાછળ ઇપોસ સ્ટાઇલ કોલોનીમા રહેતા નીજર ઓમાન ઉવ.૨૧ રહે.હાલ ઇપોસ સ્ટાઇલની લેબર કોલોનીમા પોતાની ઓરડીમા ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સાગરભાઈ શાંતિલાલ વરમોરા પાસેથી પોલીસે પ્રાથમિક માહિતી મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!