Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરના આંણદપરમાં પથ્થરની ખાણમાં કામ કરતી વખતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા શ્રમિકનું મોત

વાંકાનેરના આંણદપરમાં પથ્થરની ખાણમાં કામ કરતી વખતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા શ્રમિકનું મોત

વાંકાનેર: વાંકાનેરના આંણદપરમાં પથ્થરની ખાણમાં કામ કરતી વખતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ચંદ્રેશકુમાર બીંદ. રહે.આંણદપર તા.-વાંકાનેર જી.-મોરબી મુળ.-U.P., ગામ. આણંદપર, તા. વાંકાનેરવાળો ગઈકાલે વાંકાનેરના આંણદપરની પથ્થરની ખાણમાં કામ કરતો હોય અને કોઇપણ કારણસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!