Wednesday, March 4, 2026
HomeGujaratમોરબીના જેતપર ગામે કારખાનામા પેટમાં દુખાવો ઉપડ્યા બાદ શ્રમિકનું મોત

મોરબીના જેતપર ગામે કારખાનામા પેટમાં દુખાવો ઉપડ્યા બાદ શ્રમિકનું મોત

મોરબી તાલુકાના જેતપર ગામે અલાસ્કા કારખાનામાં કામ કરતા ઉમેશભાઈ બાબુભાઈ ઉવ.૩૯ રહે. જેતપર ગામ નજીક પાવડીયાળી રોડ ઉપર આવેલ અલાસ્કા કારખાનામાં તા.જી.મોરબી વાળાને ગઈકાલ તા. ૦૩/૦૩/૨૦૨૬ના રોજ કારખાનામાં તેમને અચાનક પેટમાં તીવ્ર દુખાવો ઉપડતા મહેન્દ્રભાઈ દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી ઇન્કવેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!