Wednesday, January 15, 2025
HomeGujaratહળવદના ટિકર ગામે વિજશોકથી શ્રમિકનું મોત

હળવદના ટિકર ગામે વિજશોકથી શ્રમિકનું મોત

હળવદ: હળવદના ટિકર ગામે વિજશોકથી શ્રમિકનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસ મથકે આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ટીકર ગામે વાડી વિસ્તારમાં આનંદભાઇ ઓધવજીભાઇ એરવાડીયાની વાડીએ ચંદુભાઇ મોહનભાઇ રાઠવા ઉ.વ.૨૬ નામનો શ્રમિક ગઈકાલે ખેતમજૂરી કરતો હતો. ત્યારે આ શ્રમિકને કોઇ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!