Wednesday, October 30, 2024
HomeGujaratહળવદ આઈસીડીએસ વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન દિવસની...

હળવદ આઈસીડીએસ વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરાઈ

હળવદ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે રાજ્ય સરકારની સૂચના દ્વારા મહિલાને બાળ વિકાસ વિભાગ હળવદ વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી તારીખ 1 8 2024 થી તારીખ 7 -8 -2024 સુધી સાત દિવસની ઉજવણી કરવાની સુચના મળતા શુક્રવારે હળવદ આઈ સી ડી એસ વિભાગ દ્વારા ઘટક કક્ષાએ તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરો બહેનોની અને આઇસીડીએસ સ્ટાફ ની હાજરી સાથે સ્તનપાન દિવસ ઉજવણી કરેલ જે દરમિયાન સાત દિવસ સ્તનપાન દિવસ ઉજવણી નો કાર્યક્રમ અને અને તેનું મહત્વ વિશે જાણકારી આપવામાં આવી.

- Advertisement -
- Advertisement -

અને વિશ્વ સ્તન પાન દિવસના શપથ લેવડાવવામાં આવ્યા પ્રોગ્રામના અંતે હળવદ સિટીમાં આઈસીડીએસ વિભાગ દ્વારા રેલી કાઢી પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો.આ તકે તાલુકામાં થી મોટીસંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!