Wednesday, December 4, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાશે

મોરબીમાં આવતીકાલે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાશે

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી દ્વારા આવતીકાલે તા. ૩/૧૨/૨૦૨૦ ના વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાના દિવ્યાંગજનો સુધી દિવ્યાંગ કલ્યાણકારી યોજનાની જાણકારી આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આ વેબીનારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દિવ્યાંગોને લગતી યોજનાની માહિતી આપી તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. આ વેબીનારમાં જોડાવા ગૂગલ મીટ એપ લિંક https://meet.google.com/nbo-ikrc-uqz માં આવતીકાલે તા.૦૩/૧૨/૨૦૨૦ના સમય:૦૨:૦૦ થી ૦૩:૦૦ કલાક દરમ્યાન દિવ્યાંગજનોએ જોડાવવા મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!