Friday, December 27, 2024
HomeGujaratમોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર સ્વીફ્ટ કારમાંથી વોડકાની બોટલ સાથે વેપારી-યુવક ઝડપાયો

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર સ્વીફ્ટ કારમાંથી વોડકાની બોટલ સાથે વેપારી-યુવક ઝડપાયો

મળતી માહિતી અનુસાર સીટી એ ડિવિઝન પોલીસ ટીમ વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન રવાપર ઘુનડા રોડ ઉપર વૈદેહી ફાર્મ નજીકથી સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એસી-૯૧૪૩ વાળી કારમાંથી વિદેશી દારૂની અબસ્યોલ્યુટ વોડકાની એક શીલપેક બોટલ કિ.રૂ.૧,૯૦૦/- મળી આવી હતી, આ સાથે સ્વીફ્ટ કાર ચાલક આરોપી તુષારભાઇ ભગવાનજીભાઇ દેસાઇ ઉવ.૩૫ ધંધો-સિરામિક ટ્રેડીંગ રહે.મોરબી બોનીપાર્ક સ્વપ્ન સૃષ્ટિ એપાર્ટમેન્ટ ૪૦૧ વાળાની અટક કરવામાં આવી છે, પોલીસે સ્થળ ઉપરથી સ્વીફ્ટ કાર તેમજ વોડકાની એક બોટલ સહિત ૩,૫૧,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!