Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સાસરિયામાં યુવકનો ઝેરી દવા પીને આપઘાત

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સાસરિયામાં યુવકનો ઝેરી દવા પીને આપઘાત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા મહેશભાઇ જેન્તીભાઇ સોલંકી (ઉ.વ.૨૫) હાલ રાતીદેવળી ગામમાં સસરા ગીરધરભાઇ વીકાણીના ઘરે હતા. ત્યારે ગઈકાલે તા.૨૭નાં રોજ સાસરિયામાં મહેશભાઇએ કોઇ કારણસર ઝેરી દવા પી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવ અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!