મોરબી માં રહેતા યુવાન ને ફોન પર વોટ્સઅપ વોઇસ રેકોર્ડિંગ મોકલી ,મારી વિરુદ્ધ જુબાની નહિ આપવા ધમકી આપી ફરિયાદ નોંધાય
મળતી માહિતી અનુસાર મોરબીના સનાળા રોડ પર વિશ્વકર્મા પાર્કમાં રહેતા મેઘરાજભાઈ મોમભાઈ શરશિયા નામના યુવાને અગાઉ સાહેદ પ્રકાશભાઈએ કરેલી ફરિયાદમાં સાક્ષી હોય જેનો ખાર રાખી આરોપી નવઘણભાઈ મોહનભાઇ બાંભવાએ વોટ્સએપ્પ વોઇસ રેકોર્ડિંગ મોકલી ધમકી આપી હતી જો જુબાની આપીશ તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપતા આ મામલે પોલીસે આરોપી વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીછે