Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં યુવાનને વોટ્સએપ મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં યુવાનને વોટ્સએપ મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી

મોરબી માં રહેતા યુવાન ને ફોન પર વોટ્સઅપ વોઇસ રેકોર્ડિંગ મોકલી ,મારી વિરુદ્ધ જુબાની નહિ આપવા ધમકી આપી ફરિયાદ નોંધાય

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના સનાળા રોડ પર વિશ્વકર્મા પાર્કમાં રહેતા મેઘરાજભાઈ મોમભાઈ શરશિયા નામના યુવાને અગાઉ સાહેદ પ્રકાશભાઈએ કરેલી ફરિયાદમાં સાક્ષી હોય જેનો ખાર રાખી આરોપી નવઘણભાઈ મોહનભાઇ બાંભવાએ વોટ્સએપ્પ વોઇસ રેકોર્ડિંગ મોકલી ધમકી આપી હતી જો જુબાની આપીશ તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપતા આ મામલે પોલીસે આરોપી વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીછે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!