Sunday, May 5, 2024
HomeGujaratમોરબીના અમરેલી રોડ પરથી યુવાનનો મૃતદેહ મળ્યો, મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ...

મોરબીના અમરેલી રોડ પરથી યુવાનનો મૃતદેહ મળ્યો, મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો

હત્યાની આશંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરેલી રોડ પર વિસીપરા ગુલાબનગર વિસ્તારના રહેવાસી હિતેશ નરશીભાઈ અખિયાણી (ઉ.વ.૩૦) નામના યુવાનનો મચ્છુ નદી વિસીપરામાં હપ્પુંવાડી પાજ જગ્યા પાસે આજે સવારના સુમારે મૃતદેહ મળી આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકના શરીર પર ઈજાના નિશાનો જોવા મળતા મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યાની આશંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!