મોરબીના રણછોડનગર વિસ્તારમાં જલારામ અપર્ટમેન્ટની પાછળ જાહેરમાં વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની ૫ બોટલ સાથે આરોપી સાગરભાઈ કાંતિભાઈ પલાણ ઉવ.૩૨ રહે.જલારામ એપાર્ટમેન્ટ સેન્ટમેરી સ્કૂલની પાછળ મોરબી-૨ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે કુલ ૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી પ્રોહી.એક્ટ હેઠસલ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.