Saturday, July 12, 2025
HomeGujaratમોરબી કબીર ટેકરી નજીક ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે યુવક ઝડપાયો

મોરબી કબીર ટેકરી નજીક ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે યુવક ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કબીર ટેકરી મેઈન રોડ, વોકલના કાંઠેથી આરોપી મહેશભાઈ ઝવેરભાઈ લખવાણી ઉવ.૩૦ રહે. વાવડી રોડ રાધાપાર્ક સોસાયટી મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની ગ્રીન બેબલ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૬૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!