મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ મફતિયાપરા પાસેથી એક ઇસમને વેચાણ કરવાના હેતુથી જાહેરમાં વિદેશી દારૂની બે બોટલ લઈને નીકળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી તુષાર દેવજીભાઈ દેત્રોજા ઉવ.૧૯ રહે.કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરા ટાંકવાળી શેરીવાળા પાસેથી મેકડોવેલ્સ વ્હિસ્કીની બે નંગ બોટ કિ.રૂ.૧,૧૨૨/-નો મુદ્દામાલ કબ્જે લઈને તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.