Sunday, January 5, 2025
HomeGujaratમોરબીના ઇન્દીરાનગરમાં રહેતો યુવાન લાપતા

મોરબીના ઇન્દીરાનગરમાં રહેતો યુવાન લાપતા

બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગરનાં મંગલમ વિસ્તારમાં રહેતા ગોપાલભાઇ પ્રભુભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ. આશરે ૪૫ વર્ષ) નામના યુવાન ગત તા.૨૩/૧૧ના રોજ પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહ્યા હતાં. તેઓ સમયસર પરત ન ફરતા તેમના પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ આજદિન સુધી તેમનો કોઈ પત્તો ન લાગતા અંતે તેમના પરિવારજનોએ આ અંગે બી ડિવિજન પોલીસ મથકે ગુમસુદા ફરિયાદ નોંધાવી છે. બી ડિવિજન પોલીસે બનાવની નોંધ કરી લાપતા યુવાનની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!