Thursday, December 26, 2024
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલમાં બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતાં યુવા શક્તિ ગ્રુપના યુવાનોએ...

મોરબી સિવિલ હોસ્પિટલમાં બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતાં યુવા શક્તિ ગ્રુપના યુવાનોએ કર્યું બ્લડ ડોનેટ

મોરબીમાં બ્લડની ઈમરજન્સી જરૂરિયાત ઊભી થાય અને ઇમરજન્સીમાં કામ કરતું ગ્રુપ એટલે યુવા શક્તિ ગ્રુપ મોરબી. મોરબીમાં દરેક જરૂરિયાત સમયે યુવા શક્તિ ગ્રુપ ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં 365દિવસ  બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચૂક્યા છે…

- Advertisement -
- Advertisement -

આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા બ્લડની જરૂરિયાત છે તેમ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક 20થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી કે‌ જેથી કોઈ દર્દી કે દર્દીના પરિજનોને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી ના થાય તેમજ‌ કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાત સમયે તથા મહાદાન રુપી રક્તદાન ની અવિરતપણે ચાલતી સેવાકાર્ય મા જોડાવવા માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવા ગ્રુપના મેન્ટોર પિયુષ ભાઈ બોપલીયાએ ની યાદીમાં જણાવ્યું છે…

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!