Friday, December 27, 2024
HomeNewsTankaraટંકારા નજીક ઈંગ્લિશ દારૂની બોટલ સાથે બે ઈસમો પકડાયા

ટંકારા નજીક ઈંગ્લિશ દારૂની બોટલ સાથે બે ઈસમો પકડાયા

ટંકારા નજીક ગઈકાલે ટંકારા પોલીસે બાતમીના આધારે ઈંગ્લિશ દારૂની બોટલ લઈને નીકળેલા બે ઈસમોને પકડી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી રાજકોટ રોડ આર્ય સ્કુલની પાછળના ભાગે આવેલ લેક્ષ્સ પોલીપેક કારખાના સામે ઓમ સાંઇ રામ જનરલ સ્ટોર નામની દુકાન પાસેથી ઈંગ્લિશ દારૂની એક બોટલ લઈને નીકળેલા રમણીકભાઇ નરશીભાઇ દુબરીયા (ઉ.વ.૨૭) અને કાનજીભાઇ હેમતભાઇ વાધેલા (ઉ.વ.૨૮) ને બોટલ નંગ-૧ કિ.રૂ.૪૦૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!