Friday, April 26, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાનાં થોરાળા ગામે વ્હીસ્કીની બોટલો સાથે એક પકડાયો

મોરબી તાલુકાનાં થોરાળા ગામે વ્હીસ્કીની બોટલો સાથે એક પકડાયો

મોરબી તાલુકાના થોરાળા ગામે વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ પકડાયો, આ ઈસમ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. 25ના રોજ થોરાળા ગામે આરોપી કાનજીભાઇ માધાભાઇ રાઠોડ (ઉ.વ. 27)નાં રહેણાંક મકાન સામે વાડામાંથી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ વ્હીસ્કીની બોટલો નંગ 9 કિંમત રૂ. 3375નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો, પોલીસે વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!