Monday, December 23, 2024
HomeGujaratMorbiમોરબી માં સ્વાતંત્ર્ય પર્વ ની પૂર્વ સંધ્યા એ સરકારી કચેરીઓને નવોઢા ની...

મોરબી માં સ્વાતંત્ર્ય પર્વ ની પૂર્વ સંધ્યા એ સરકારી કચેરીઓને નવોઢા ની જેમ શણગાર કરવામાં આવ્યો : તૈયારીઓને આખરી ઓપ

મોરબી માં સ્વાતંત્ર્ય પર્વ ની પૂર્વ સંધ્યા એ સરકારી કચેરીઓને નવોઢા ની જેમ શણગાર કરવામાં આવ્યો : તૈયારીઓને આખરી ઓપ

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં આવતી કાલે ૧૫ મી ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની જોરશોરથી ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે કોરોના ને પગલે સરકારી ગાઈડલાઈન મુજબ જ સ્વતંત્રતા પર્વ ની ઉજવણી મોરબી જીલ્લામાં કરવાનની છે પરતું આજે મોરબીના સેવાસદન અને પોલીસમથકને નવી દુલહન ની જેમ શણગાર કરવામાં આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક દેશભકતી હજુ પણ લોકોમાં યુવાની અને જોશ ભરે તેવો મોહોલ મોરબીમાં રોશનીઓ થી ખીલી ઉઠ્યો છે સાથે જ કોરોના હોય કે ગમે તેવી મુસીબત મોરબી હરહંમેશ તૈયાર છે તેવી પ્રતીતિ સાથે આ રોશની સ્વતંત્રતા પર્વના ઉત્સાહની ઝાખી કરાવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!