Sunday, January 19, 2025
HomeGujaratમાળીયા(મી.) નજીક સીએનજી રિક્ષામાંથી 72બોટલ સાથે 1ઝડપાયો, 1ફરાર

માળીયા(મી.) નજીક સીએનજી રિક્ષામાંથી 72બોટલ સાથે 1ઝડપાયો, 1ફરાર

મોરબી જિલ્લા પોલીસવડાની સૂચના થી તથા ડીવાયએસપી રાધિકા ભારાઈ માર્ગદર્શન હેઠળ માળીયા(મી.) પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાનગી બાતમી ના આધારે શહેશાવલીના પાટિયા પાસે નેશનલ હાઈ-વૅ પર સીએનજી રિક્ષામાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય, બાતમી ના આધારે આરોપી દીપકભાઈ પોપટભાઈ સતરોટીયા અને હુસૈનભાઈ આમદભાઈ ત્રાયા અલગ અલગ બ્રાન્ડની દારૂની 72બોટલો સાથે કિંમત રૂપિયા 28500 તથા સીએનજી રીક્ષા નંબર GJ-03-AU-0557 કિ .40,000. કુલ 68,500 ના મુદ્દામાલ કબ્જે કરી સાથે આરોપી હુસૈન આમદભાઈ ત્રાયા સ્થળ ઉપરથી નાસી છૂટેલ હોય પોલીસે બંને આરોપી વિરુધ્ધ પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!