Tuesday, May 14, 2024
HomeGujaratકોરોના વેકસીનેશનનો 100 કરોડનો આંકડો પૂર્ણ થતાં મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર અને...

કોરોના વેકસીનેશનનો 100 કરોડનો આંકડો પૂર્ણ થતાં મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ઉજવણી કરાઈ

ભારતભરમા કોરોના વેકસીનના 100 કરોડ ડોઝનો આંકડો પૂર્ણ થતાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી પોલીસ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ તકે આરોગ્ય કર્મચારી વિપુલ કારોલીયા અને તમામ સ્ટાફનું પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, મોરબી કલેકટર જે.બી. પટેલ, એસપી એસ.આર. ઓડેદરા ,dysp રાધિકા ભારાઈ સહિતના અધિકારીઓ – પદાધિકારીએ સન્માન કરી એક બીજાના મો મીઠા કરાવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!